વાર્તાઓ

1 of 19

Recent Posts

Gadgets

Recent Posts

કોફી થી ચા સુધીની સફર (ભાગ-9)

( નમસ્કાર, મિત્રો આ વખતે મે થોડું વધારે જ મોડું કરી દીધું છે એ બદલ માફ કરજો. મિત્રો, આપણે આગળના ભાગમાં જોયું કે ચાહતને આરીફ ફલેટના પગથિયે જ મળે છે અને ફોન કરવાનું કહે છે ચાહત ઘરે આવીને આરીફના ફોન પણ કરે છે. એ બંને વાત કરતા હોય છે ને આરિફની…

સંજોગ (ભાગ-12)

સંજોગ દેવેન્દ્ર પ્રસાદની અમદાવાદની કંપની તો જમીનદોસ્ત થઈ ગઈ હતી. તેમનો દિલ્હીનો કોન્ટ્રાક્ટ પણ રોશને કેન્સલ કરાવી દીધો હતો. ભાગ-૧૨ ક્રિષ્ના વહેલી સવારે ઉઠીને તૈયાર થતી હતી. આજે તેને દેવેન્દ્ર પ્રસાદને મળવાં જવાનું હતું. દેવેન્દ્ર…

રાગ અનુરાગ (ભાગ -12)

અંજલિ પોતાના ટેબલ ઉપર બેસી ને કશુંક લખી રહી હતી. અનુરાગ એ જોઈ પાસે આવ્યો. અંજલિ કશું લિસ્ટ જેવું લખી રહી હતી અને ઊંડા વિચારો માં ખોવાયરલી હતી. અનુરાગ ખુરશી ખેંચી પાસે બેઠો છતાંય એનું ધ્યાન ગયું નહોતું.“કશે ખોવાયેલા લાગો છો ?” અનુરાગ એ

સરનામું (ભાગ-1)

શામળાજી ઉચ્ચતર માધ્યમિક હાઇસ્કુલ એટલે, સાહિત્ય, સંસ્કૃતિ અને શિષ્ટાચાર નો ત્રિવેણી સંગમ ત્યાંના શિક્ષકોને જ્ઞાન-ગણિત પછી પરંતુ આ ત્રણેયનો અભ્યાસ પહેલા કરાવવાનો આગ્રહ રખાવવામાં આવતો. ગાંધીનગરના ડભોડા ગામની કોઈ વેરાન જગ્યામાં ફૂટેલા રાફડાની…

રાગ અનુરાગ (ભાગ-11)

ડૉ. રાગીણી સાથે આ અઠવાડિયે અંજલિ ની બીજી મુલાકાત હતી. આગળ ની મુલાકાત બાદ અંજલિ એમની સમક્ષ વાતો કરવામાં થોડી કમ્ફર્ટેબલ થઇ હતી. “તો અંજલિ આજે અપને પ્રશ્નોત્તરી કરીશું. જે જનરલ માહિતી ગઈ વખતે પૂછી હતી એવી નહિ, પરંતુ જે વસ્તુઓ, જેવી કે ડર કે

વાર્તાઓ

1 of 24

Recent Posts