📆 તારીખ : 22/06/2021

📋 વાર : મંગળવાર 

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

♦️૧૮૯૭ – બ્રિટિશ અધિકારીઓ ‘રેન્ડ’ અને ‘આયર્સ્ટ’ની, ચાફેકર બંધુઓ અને રાનડે દ્વારા, પુના,મહારાષ્ટ્રમાં હત્યા કરાઇ. 

➡️જેઓને બાદમાં ફાંસીની સજા કરવામાં આવી. તેઓ ભારતનેબ્રિટિશ શાસનથી મુક્તિ અપાવવામાં કારણરૂપ એવા પ્રથમ શહિદો હતા. 

➡️આ ઘટના પર આધારીત “૨૨ જૂન ૧૮૯૭” (22 June 1897) નામક એક ચલચિત્ર બન્યું.

♦️૧૯૭૮ – કેરોન યમનોચંદ્ર, શોધાયો.

♦️૧૯૩૨ – અમરીશ પુરી જન્મ દિવસ 

➡️ભારતીય અભિનેતા 

📝MER GHANSHYAM