Browsing Category
સાહસ કથા
કેપ્ટ્ન હેરીની શોધમાં (ભાગ-6)
જ્હોને કમરપટ્ટામાંથી રિવોલ્વર ખેંચી અને એક માણસને નિશાન બનાવીને ગોળી છોડી. પણ અફસોસ એનું નિશાન ચુકી ગયું. પેલા માણસો હવે સચેત થઈ ગયા. અને એ બધાએ પાણીમાં ડૂબકી લગાવી. જ્હોને ફરીથી પાછળ જોયું તો કોઈ દેખાયું નહીં. અચાનક પીછો કરેલા માણસો!-->…
કેપ્ટ્ન હેરીની શોધમાં (ભાગ-5)
વહેલી સવારે ક્લિન્ટનની આંખો ખૂલી. એણે આજુબાજુ જોયું તો ગર્ગ અને જ્હોન ઘસઘસાટ ઊંઘી રહ્યા હતા. થોડેક દૂર જોયું તો એમના સામાનનો એક થેલો ચીંથરાયેલી હાલતમાં પડ્યો હતો. એમની સાથે જે ખાવાનો સામાન હતો એ આજુબાજુ વેરાયેલો પડ્યો હતો. આ લોકો આખી રાત!-->…
કેપ્ટ્ન હેરીની શોધમાં (ભાગ-૪)
ક્લિન્ટન , મેરી , જ્હોન અને ગર્ગ ઝડપથી ચંદ્રની ચાંદનીમાં પહાડી વિસ્તાર તરફ આગળ વધી રહ્યાં હતા. કારણ કે પાછળ એમને રોબર્ટ અને એના સાથીદારો પકડી પાડશે તો ખોટી મુશ્કેલીઓ ઉભી થશે એનો ભય સતાવી રહ્યો હતો.
"મેરી મને બહુ તરસ!-->!-->!-->!-->!-->!-->!-->…
કેપ્ટ્ન હેરીની શોધમાં (ભાગ-3)
ઘાસના મેદાનના છેડે દીવડો સળગી રહ્યો હતો. ત્રણેયને તરસ લાગી હતી. અને ભૂખ પણ. અજાણ્યો પ્રદેશ હતો એટલે ત્રણેયના મનમાં ભય પણ પેદા થઈ ગયો હતો. છતાં કંઈક ખાવા પીવાનું મળી રહેશે એ આશા સાથે ગર્ગ , જ્હોન અને ક્લિન્ટન એ દિશામાં આગળ!-->!-->!-->…
કેપ્ટન હેરીની શોધમાં -ભાગ-2
(આગળના ભાગમાં આપણે જોયું કે આદિવાસી ગર્ગ , ક્લિન્ટન અને જ્હોનની પાછળ પડ્યા હતા. ત્રણેય ઝડપભેર જંગલ તરફ આગળ ભાગી રહ્યા હતા ત્યાં અચાનક ક્લિન્ટન ચીસ પાડીને નીચે ઢળી પડે છે. ક્લિન્ટનની ચીસ સાંભળીને ગર્ગ અને જ્હોન એકદમ થંભી જાય છે અને તેઓ!-->…
કેપ્ટન હેરીની શોધમાં-ભાગ-1
આફ્રિકાના જંગલો એટલે કુદરતની અલૌકિક દુનિયાનો અદ્ભૂત ખજાનો.આ જંગલોમાં અનેક વિવિધ જાતિઓના આદિવાસીઓ અને હબસી પ્રજાઓ વસવાટ કરે છે.કહેવાય છે કે આ ગાઢ જંગલોમાં માણસને પણ કાચોને કાચો ખાઈ જાય એવી ક્રૂર પ્રજા વસે છે. આવા એક ગાઢ જંગલમાં બપોરના!-->…