રહસ્યમય ટ્રેન

મિત્રો આ એક નાનકડી હોરર વાર્તા આશા છે કે તમને ગમશે ..!!!!

ટ્રેન ની રહસ્ય સફર
માણસ પર કે ઘર માં કોઈ દુષ્ટ આત્માનો પ્રભાવ પાડવો એ તમે ઘણી વાર સાંભળ્યું કે જોયું હસે ત્યારે આવી ઘટના ઓ સાંભળી કે જાણી ને શરીર માં કઈ અજીબ દર પેદા થાય છે અને મનોમન ડરાવે છે. પણ જો કોઇ આખી ટ્રેન જઇ કોઈ આત્મા કે ભૂત માં બદલાઈ જાય તો એમાં બેસનાર વ્યક્તિ ની કેવી દશા થાય…


એક એવી ટ્રેન કે જે નિર્જીવ હોવા છતા પણ જીવિત છે અને લોકો એનાથી એવી રીતે દરે છે કે તેમણે કોઈ ભૂત કે આત્મા જોઈ હોય મિત્રો આ ટ્રેન ને દેખાવની અનેક ઘટના ઓ બનેલી છે. પણ આ ટ્રેન ક્યાંથી આવતી hti અને ક્યાં ગાયન થઈ જતી હતી કે કયા જતી હતી એ કોઈ ને ખબર નથી ઘણા લોકો અને ભૂતિયા ટ્રેન મને છે તો ઘણા લોકો નું આવું માનવું છે કે આ ટ્રેન એક ટાઇમ ટનલ મશીન છે જે સમય ની આગળ પાછળ ચાલે છે.. તો ચાલો જાણીએ આ ટ્રેન વિશે..!!!


14 જુન 1911 માં રોમ થી જેનીટી નામ ની ટ્રેઇન ચાલી એના સફર માટે તેમાં લાગભગ 106 યાત્રી ઓ મોજૂદ હતા એ ટ્રેન તો પાસેના એક હિલ સ્ટેશન પર જવાની હતી. પણ ટ્રેન ને ચાલતા પહેલા કોઈને એ વાત ની ખબર ની હતી કે એ લોકો પોતે એક એવી સફર પર જવાના હતા કે જેનો નાતો કોઈ મંજિલ કે નાતો કોઈ અંત હતો. આ હિલ સ્ટેશન સુધી પહોંચવા માટે ટ્રેન ને 1 કિલોમીટર લાંબી ટનલ માંથી પસાર થવાનું હતું પણ હેરાન કરવા ની vaat એ હતી કે ટ્રેન ટનલ ની અંદર તો ગઈ પણ એ ટ્રેન ટનલ ના બીજા ભાગ માંથી ક્યારે નથી નીકળી…

Advertisement


પેલા તો લોકો ને એવું લાગ્યું કે આ ટ્રેન ટનલ ની અંદર ફસાઈ ગઈ હસે કે ટ્રેન ખરાબ થઈ ગઈ હોવાને કારણે નાદાર બંધ પડી ગઈ હસે.. એટલે બાર નહીં આવી.. આ બધી આશંકાઓ સાથે રોમ પોલીસ અને રેલ્વે ઓથોરીટી ના થોડા લોકો આ ટ્રેન ની ભાળ મેળવવા માટે નીકળ્યા એ લોકો જેમ જેમ tanal ની અંદર ગયા તેમ તેમ તેમની અંદર બો ડર અને જાણવાની ઉત્સુકતા વધતી ગઈ અને દેખાતા દેખતાં એ લોકો ટનલ ના અંતિમ bhagh સુધી પહોંચી ગયા.


ત્યાર પછી આ ટ્રેન વિશે કોઈ ને કંઇ જાણ નથી થઈ આ ઘટના થી બધા લોકો હેરાન હતા કે અતિ મોટી ટ્રેન ટનલ માંથી ક્યાં ગાયબ થાય.!!!!!આ ટ્રેન ક્યાં ગઈ એ વિશે કઈ જાણવા પણ ના મળ્યું ત્યારે 2 લોકો એક દિવસ રોમ રેલ્વે પાસે આવ્યા અને એમનું કેવી હતું કે ‘એ બન્ને લોકો એજ ટ્રેન ના મુસાફર છે અને e લોકો નું કહેવું હતું કે એ લોકો ટ્રેન ને ટનલ માં ઘૂસ્યા પહેલા ટ્રેન માંથી બહાર કૂદી ગયા હતા.

કેમ કે emne કઈ ખરાબ થવાનો અહેસાસ થયો હતો એટલે એ લોકો કૂદી ગયા હતા એને એ લોકો નું એ પણ કહેવુ હતું કે ટનલ નો શરૂઆત નોભાગ સફેદ ધુમાડા થી ભરેલો હતો. આ ટ્રેન. આ એ બે યાત્રી ની વાત થી આ ટ્રેન વિશે વધારે દર વધારી દીધો. આટલે pschi તરત રોમન રેલ્વે એ આ ટનલ ને બંને બાજુ એ થી બંધ કરાવી દીધી.


ત્યાર પછી એક એવી ખબર મળી કે બધા હેરાન થઈ ગયા ઇસ. 1945 માં મેક્સિકો ના એક પાગલ ખન્ના માં 104 પાગલ ની ભરતી કરવામાં આવી આ 104 લોકો કોણ હતા અને ક્યાંથી આવ્યા એ કોઈ નથી જાણતું પણ ચોંકાવનારી વાત એ હતી કે આ બધા લોકો ઈટાલિયન હતા એ બધા લોકો નું એ કહેવું હતું કે એ લોકો રોમ થી આવ્યા હતા.

એ લોકો ની વાત અને રોમ ની 1911 વળી ઘટના સાથે મેળ ખાતી હતી પણ બીજી હેરાન કરવાની વાત એ હતી કે 1911 માં ટ્રેન માં મુસાફરી કરવા વાળા યાત્રી ઓ આખરે પાગલ ખન્ના માં ક્યાંથી અને આ લોકો નું કહેવું છે કે આ લોકો રોમ થી મેક્સિકો ટ્રેન થી સફર કરીને આવ્યા છે પણ રોમ થી મેક્સિકો ની અંતર 10245 કિલોમીટરની છે અને આ અંતર વચ્ચે વિસાલ મહાસાગર છે તો આ ટ્રેન ત્યાં પહોંચી કેવી રીતે એ પણ મહાસાગર ની પાણી માં તો ત્યારે મેક્સિકો એ રોમ થી મેક્સિકો આવતા જહાજો ના યાત્રી ની લિસ્ટ જોયું તો એક પણ લિસ્ટ માં આ યાત્રી ઓ નું નામ ના હતું..


તો આ યાત્રી ઓ મેક્સિકો સુધી આવ્યા કેવી રીતે અને એ ટ્રેન ટનલ નથી ક્યાં ગઈ આ આજે પણ એક રહસ્ય છે. પણ આ ટ્રેન ને ઘણી વાર રશિયા eitly રોમાનિયા માં ઘણી જગ્યા એ જોવા મળી છે ઘણા લોકો ને કેવું છે કે આ ટ્રેન એમની સામે અચાનક પ્રગટ થાય હતી અને એ ટ્રેન ના 3 ડબ્બા હતા એક વાર આ ટ્રેન રશિયા માં દેખાઈ ત્યારે એક ઇન્વેસ્ટિગેશન અધિકારી આ ટ્રેન માં ચાડી ગ્યો અને હમેશા માટે રહસ્યમય બની ગ્યો
*
મિત્રો આ એક નાનકડી હોરર વાર્તા હતી મારી એવી આશા છે કે તમને ગમશે ..!!!!
ધન્યવાદ

ઈમેઈલ :[email protected]

Watshapp :7226838212

Leave a Reply